
Description
CCE A MAINS PROGRAM 'MISSION MODE'
"Shift to Mission Mode: 25 Days to Crack Mains!"
1 નવેમ્બરથી શરૂ...
✅ દરરોજ લેખન માટે 15 પ્રશ્નો (2 પ્રશ્નો ભાષાના + 13 પ્રશ્નો GS 3,5 માર્ક્સના)
✅ ટુ ધ પોઇન્ટ નોટ્સ : સંપૂર્ણ વિષયની મુખ્ય પરીક્ષાના દ્રષ્ટિકોણથી બધી જ માહિતી (30-40 પેજ - 1 વિષયના)
✅ વિષયવાર પ્રશ્નોનું કેમ્પાઈલેશન : 1,2,3,5 માર્ક્સના ટોપિક પ્રમાણે પૂછાય શકે તેવા સચોટ પ્રશ્નોનું કેમ્પાઈલેશન
(દરરોજ 15 જેટલા પ્રશ્નો આપીએ તે લખો બાકી નોટ્સ અને કેમ્પાઈલેશન વાંચો)
✅ વીડિયો લેક્ચર: બંને ભાષા માટે બધા જ ફોર્મેટના સરળતાથી સમજાય તેવા વીડિયો લેક્ચર.
✅ ફોર્મેટ મટીરિયલ: બંને ભાષા માટે ફોર્મેટ મટીરિયલ.
✅ ENGLISH ના બધા ફોર્મેટ માટે "READY TO USE" ટેમ્પલેટ્સ મટીરિયલ.
✅ 2 ફૂલ મોક ટેસ્ટનું આયોજન.
✅ ENGLISH માટે અલગથી સ્માર્ટ STUDY મટીરિયલ (બેઝિકથી જરૂરી ENGLISH શીખવા માટે).
✅ નિબંધો: 50 મહત્વના ENG નિબંધો અને તેનો ડેટા.
✅ GPSC ના અત્યારસુધી પુછાયેલ 2, 3, 4 અને 5 માર્ક્સના બધા જ PYQs આદર્શ જવાબો સાથે.
✅ 6 મહિનાનું સંપૂર્ણ MAINS CURRENT
✅ ભાષા માટે 8 મહિનાના પાક્ષિક, ન્યૂ ઈન્ડિયા સમાચાર અને PIBના મહત્વના ટોપિક આવરી લેવાશે.
✅ વેલ્યુ એડિશન: 9 પ્રકારના Value Added Materials.
💸 ફી: ₹499/- ₹999/- (માત્ર 200 વિધાર્થીઓ માટે જ)
