
Description
CCE A MAINS PROGRAM (ALL IN ONE )
3 ઓક્ટોબરથી શરૂ...
🏹🏹 એક પ્લાન = રામબાણ 🏹🏹
🛑 એક જ જગ્યાએ બધુજ!
✅ વીડિયો લેક્ચર: બંને ભાષા માટે બધા જ ફોર્મેટના સરળતાથી સમજાય તેવા વીડિયો લેક્ચર.
✅ ફોર્મેટ મટીરિયલ: બંને ભાષા માટે ફોર્મેટ મટીરિયલ.
✅ GS માં સરળતાથી બેસ્ટ જવાબ કઈ રીતે લખી શકાય તે માટે ગાઈડન્સ લેક્ચર
✅ ENGLISH ના બધા ફોર્મેટ માટે "READY TO USE" ટેમ્પલેટ્સ મટીરિયલ.
✅ દરરોજ લેખન માટે 45-50 મહત્વનાં પ્રશ્નો અને તેના સચોટ આદર્શ જવાબો (2 પ્રશ્નો ભાષાનાં અને બાકીના GS).
✅ GS માં પૂછાય શકે તેવા મહત્વના બધા જ પ્રશ્નો-જવાબોનું વિષયવાર સચોટ કમ્પાઈલેશન.
✅ સિલેબસ મુજબ બધા વિષયના 2, 3, 5 માર્ક્સના મહત્વના બધા પ્રશ્નો આવરી લેવામાં આવશે.
✅ વિસ્તૃત પ્લાન થકી પ્રશ્નોના મારફતે મુખ્ય પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમનું કવરેજ.
✅ 2 ફૂલ મોક ટેસ્ટનું આયોજન.
✅ ENGLISH માટે અલગથી સ્માર્ટ STUDY મટીરિયલ (બેઝિકથી જરૂરી ENGLISH શીખવા માટે).
✅ નિબંધો: 50 મહત્વના ENG નિબંધો અને તેનો ડેટા.
✅ GPSC ના અત્યારસુધી પુછાયેલ 2, 3, 4 અને 5 માર્ક્સના બધા જ PYQs આદર્શ જવાબો સાથે.
✅ 6 મહિનાનું સંપૂર્ણ MAINS CURRENT
✅ ભાષા માટે 8 મહિનાના પાક્ષિક, ન્યૂ ઈન્ડિયા સમાચાર અને PIBના મહત્વના ટોપિક આવરી લેવાશે.
✅ વેલ્યુ એડિશન: 9 પ્રકારના Value Added Materials.
💸 ફી: ₹999/- ₹1999/- (પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે જ)
