
Description
CCE MAINS ANSWER WRITING PROGRAM 4.0
13 જુલાઈથી શરૂ...
ભાષાના સંપૂર્ણ નવા પ્રશ્નો (જૂનથી ડિસેમ્બર- 26 સુધીના)
વિશેષતા:
દરરોજ WRITING PRACTICE માટે 25-30 મહત્વનાં પ્રશ્નો તેમજ તેનાં સચોટ આદર્શ જવાબો
પ્રશ્નોમાં 2 ભાષા (ગુજરાતી & અંગ્રેજી) અને બીજા GS
પ્રશ્નોના મારફતે વિસ્તૃત પ્લાન થકી મુખ્ય પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેવામાં આવશે.
DAILY ANSWER WRITING બાદ 2 ફુલ મોક ટેસ્ટનું આયોજન
ENGLISH માટે અલગથી સ્માર્ટ STUDY મટીરિયલ (બેઝિકથી શીખવા)
ભાષાનાં પ્રશ્નો થકી ગુજરાત પાક્ષિક, ન્યૂ ઈન્ડિયા સમાચાર અને PIBના વર્તમાન ચર્ચિત મુદ્દાને આવરી લેવામાં આવશે.
ગુજરાતી અને અંગ્રેજી વિષય પર વિશેષ ભાર
999/-
પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે
CCE A MAINS PROGRAM 4.0
Have a coupon?
