GPSC MAINS WRITING PROGRAM

Description

GPSC MAINS WRITING PROGRAM

 

29 જૂનથી શરૂ...

 

100 DAYS FOR SUCCESS 

 

"માત્ર વાંચન નહીં, હવે દરરોજ લેખન."

 

વર્તમાન પેટર્ન પ્રમાણે સચોટ પ્રશ્નોની પ્રેક્ટિસ 

બંને ભાષામાં પ્રોગ્રામ (ENGLISH + ગુજરાતી)

 

વિશેષતા 

 

દરરોજ સવારે ટોપિક પ્રમાણે ૩ GS ના પ્રશ્નો 

સાંજે સચોટ આદર્શ જવાબો

સાથે દરરોજ ટોપિક પ્રમાણે 1 GPSC PYQ + 1 UPSC PYQ 

દર શનિવારે 5 એથિક્સના પ્રશ્નો (કેસ સ્ટડી સાથે.)

દર રવિવારે 2 નિબંધના પ્રશ્નો 

પરીક્ષામાં કયાં પ્રશ્નો પૂછાવવાની શક્યતા છે તેવા મૂકવામાં આવશે (જેના માટે ટીમ દ્વારા પાછલાં વર્ષોના UPSC-GPSC ટ્રેન્ડનું એનાલિસિસ કરી બનાવાશે.)

80 DAYS DAILY WRITING બાદ 2 ફૂલ મોક ટેસ્ટ

નિબંધ અને નીતિશાસ્ત્ર (કેસ સ્ટડી) પર વિશેષ ભાર

 

 

ફી 

999/- (1999/-)

પ્રથમ 100 વિધાર્થીઓ માટે જ

GPSC MAINS WRITING PROGRAM

Have a coupon?