CCE પ્રિલિમ સ્માર્ટ પ્રોગ્રામ 2.0

Description

🛑 CCE પ્રિલિમ સ્માર્ટ પ્રોગ્રામ 2.0🛑

નવા વિગતવાર અભાસક્રમ મુજબ 

 

2 જુલાઈથી પ્રોગ્રામ શરૂ...

 

👉 સંપૂર્ણ સિલેબસને આવરી લેતું 50 દિવસનું સચોટ આયોજન

👉 દરરોજ પ્રેક્ટિસ માટે 150 જેટલા પ્રશ્નો અને વિગતવાર સોલ્યુશન

       (M & R - 50, GUJ, ENG, GK, CURRENT -25) 

👉 છેલ્લા 6 મહિનાના કરંટના મહત્વના બધા પ્રશ્નો આવરી લઈશું 

👉 છેલ્લે 15 ફુલ મોક

👉 10 ઓનલાઇન મોક ટેસ્ટ

👉 સંપૂર્ણ પ્રોગ્રામમાં કુલ 6000 જેટલા M.IMP પ્રશ્નોની પ્રેક્ટિસ

 

✅ ગણિત & રિઝનિંગ માટે સ્માર્ટ આયોજન

(GSSSB માં અમુક જ મેથડ વધુ પૂછાય છે)

 

👉 ડેઇલી ટેસ્ટમાં ચેપ્ટરની બધી જ મેથડના દાખલા કવર થશે

👉 જે મેથડ વધુ પૂછાય છે તેની સૌથી વધુ પ્રેક્ટિસ (છેલ્લા 15-20 પેપરના એનાલિસિસ આધારે)

👉 દરરોજ ચેપ્ટર પ્રમાણે 25 PYQs

 

જેમકે, ટકાવારીમાં 8 મેથડ છે તો તેના 16 થી 20 દાખલા,

ઉપરાંત તેની 4 મેથડ વધુ પૂછાય છે તો તેના 25 - 30 દાખલા

અને 25 PYQs

 

2.0 માં દરરોજ નવું શું ?

 

1) GS ના વિગતવાર અભ્યાસક્રમ મુજબ એક્સ્ટ્રા પ્રશ્નો

 

2) M & R ના એક્સ્ટ્રા PYQs

 

3) M & R માટે અલગથી 'SPEED BOOSTER' સિરીઝ

 

499/- (999/-)

ઓફર 100 વિધાર્થીઓ માટે જ

CCE પ્રિલિમ સ્માર્ટ પ્રોગ્રામ 2.0

Have a coupon?