
Description
CCE MAINS ANSWER WRITING PROGRAM 2.0
19 માર્ચથી શરૂ...
વિશેષતા:
દરરોજ WRITING PRACTICE માટે 15 મહત્વનાં પ્રશ્નો તેમજ તેનાં સચોટ આદર્શ જવાબો
15 પ્રશ્નોમાં 2 ભાષા (ગુજરાતી & અંગ્રેજી) અને બીજા GS
પ્રશ્નોના મારફતે વિસ્તૃત પ્લાન થકી મુખ્ય પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેવામાં આવશે.
DAILY ANSWER WRITING બાદ 2 ફુલ મોક ટેસ્ટનું આયોજન
ENGLISH માટે અલગથી સ્માર્ટ STUDY મટીરિયલ (બેઝિકથી શીખવા)
ભાષાનાં પ્રશ્નો થકી ગુજરાત પાક્ષિક, ન્યૂ ઈન્ડિયા સમાચાર અને PIBના વર્તમાન ચર્ચિત મુદ્દાને આવરી લેવામાં આવશે.
ગુજરાતી અને અંગ્રેજી વિષય પર વિશેષ ભાર
120 દિવસનું DAILY WRITING
999/-
પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે
એક ફીમાં બમણો ફાયદો
પ્રિલિમ પછી નવી શરૂ થનાર MAINS WRITING બેચમાં ફ્રી એડમિશન મળશે.
CCE MAINS PROGRAM 2.0
Have a coupon?
