
Description
વિગતવાર પ્રોગ્રામ અને માહિતી
વિશેષતા
1 ) દરરોજ 5 પ્રશ્નો મળશે જેમાં 2 ભાષા ૧ GS અને 2 પેપર 4 અને 5 માંથી મળશે
2 ) 3-૪ દિવસમાં આયોજનની વિગતવાર pdf મુકવામાં આવશે તે પ્રમાણે રોજ ક્યાં ટોપિકમાંથી ક્યાં પ્રશ્નો આવશે તે આપવામાં આવશે
3 ) પ્રશ્નો GPSCના ફોર્મેટમાં આપવામાં આવશે આપે ઝેરોક્ષ કરી લખવાના રહેશે.
4) પ્રોગ્રામ Self Evaluation રહેશે સાંજે જવાબો મળ્યાબાદ ભૂલો ચેક કરી સુધાર પર કામ કરવું
5 ) ખૂબજ ગહન એનાલીસીસ કરી આવતી EXAM માં પુછાઈ શકે તેવા પ્રશ્નો જ આપવામાં આવશે
🎯 પ્લાનથી શું ફાયદો થશે? 🎯
➡ વિચારવું નહીં પડે કે આજે શું લખીશું.
➡ Why waste time randomly reading or writing without direction?
(કોઈ દિશા નથી તો કોઈ લક્ષ્ય મેળવવું અશક્ય છે.)
➡ ટોપિકના IMP પ્રશ્નો મળશે માટે તમારે રોજ શોધવા નહીં પડે.
➡ Daily topic-wise targets - Step by step પૂર્ણ સિલેબસ ક્રમશ પૂરો થશે. જાતે પ્રશ્નો શોધવામાં બધા ટોપિકનું ધ્યાન રાખવું અઘરું છે અને અમુક છૂટી પણ જશે. ( જે કામ અમારી ટીમ અસરકારક રીતે કરશે.)
➡ આદર્શ જવાબ (ખુબજ વિસ્તૃત, સંપૂર્ણ માહિતી, ઉદાહરણ, DATAને સમાવતો.)
➡ છેલ્લે બધા પ્રશ્નોના રિવિઝન માટે વિષયવાર Compilation મળશે
✔ Daily answer writing practice to build speed, structure & clarity
(7 દિવસ સતત લખી ફરક દેખાતો નથી તો ફી પાછી લઈ શકો છો. એમપણ 7 દિવસ સુધી 100% રિફંડ છે.)
✔ Holistic Model answers for self-evaluation & constant improvement (ખુબજ વિસ્તૃત આદર્શ જવાબો.)
✔ A disciplined routine that removes confusion and procrastination
(એવું થાય છે કે આજે શું કરશું? તો જરૂર જોડાઓ કેમકે પ્લાનમાં સવારથી જ ફિક્સ હશે કે આજે શું કરવું?)
જોડાઓ નહીં તો માત્ર આયોજન ફોલો કરો. ➡ આયોજનની 3-4 દિવસમાં મુકવામાં આવશે.
✔ આટલું ફોલો કરી લીધું તો મુખ્ય પરીક્ષા પહેલા Confidence હશે, સારી લેખન ક્ષમતા હશે & syllabus સારી રીતે પૂર્ણ થઈ ચૂક્યો હશે.
✔ Consistency જ GPSCની ગેમમાં જીત અપાવશે અને તેના માટે આપે કડક થવું જ પડશે.
⭐PROGRAM સાથે સંપૂર્ણ ફ્રી⭐
🔥Value Added Material 🔥
1 ) ભાષાના બધા ફોર્મેટ માટે IMP મટીરીયલ
2 ) ENGLISH માટે READY TO USE Templates આપવામાં આવશે જે મહત્તમ માર્ક્સ મેળવવા મદદરૂપ થશે
3) 450 + ઉદાહરણ : ભાષા અને GSમાં લખવામાં ઉપયોગી.
4) નિબંધ માટે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં Quotes (ટોપિક પ્રમાણે.)
5) મહત્વના બધા judgements. DEMO (નિબંધ અને GS 2,3,4 માટે ઉપયોગી.)
6) બેસ્ટ પ્રેક્ટિસ ઉદાહરણો
7) મહત્વના બંધારણીય સુધારા અને અનુચ્છેદ.
8) મહત્વની કમિટીઓ.
વધારાના માર્કસ મેળવવામાં આ મટીરીયલ મદદરૂપ થશે.
Self Evaluation શા માટે?
ઘણા મિત્રોના MSG છે કે EVALUATION વાળો પ્લાન જોઈએ છે. પરંતુ Daily Writing માં તેની જરૂર નથી.
ઉપરાંત તેના માટે સારા ચેકર રાખવા પડે જેથી ફી પણ ઘણી વધારે રાખવી પડે.
માટે અત્યારે Daily Writing કરો અને Holistic model answers આપીએ તેનાથી સેલ્ફ evaluation કરો. (ખૂબજ ફાયદો થશે.)
ઉપરાંત syllabus પ્રમાણે writing ચાલશે જે રિવિઝનમાં પણ મદદરૂપ રહેશે.
Self Evaluationથી ફાયદો થશે?
✅ Building Momentum: Daily writing builds fluency, speed, and confidence – essential for the Mains exam.
✅ Self-Awareness: By writing regularly, you'll naturally identify your strengths and weaknesses.
✅ Time Management: Daily practice helps you master the art of completing answers within the stipulated time.
✅ Immediate feedback – no waiting for reviews
✅ Builds critical thinking & examiner-like perspective
✅ Improves writing structure, content & keywords
✅ Reinforces learning with model answers
✅ Boosts confidence & self-discipline - Tracks your daily progress effectively
✅ Cost-effective & efficient – learn smart, not expensive
✅ Toppers think, write, and evaluate independently – so should you!
શું કરી શકાય?
૧) ગ્રૂપમાં લખો એક બીજા ચેક કરો. (ચેક કરી, કોમેન્ટ લખી આપે તેના કરતા તમારા મિત્રો ભૂલ બતાવે તો વધારે ફરક પડશે.)
૨) મોડેલ જવાબો સાથે ચેક કરો અને તરત જ ભૂલો શોધો 100 % ફાયદો થશે.
📈 Stop waiting for feedback. Start improving daily. 📈
હું નિષ્ફળતાને ધિક્કારતો નથી, પણ પ્રયત્નો ન કરનાર માણસને કદીએ સ્વીકારતો નથી.
- સેમ્યુઅલ જોન્સન
❌ સૌથી મહત્વની વાત ❌
અમારો પ્રોગ્રામ પસંદ નથી આવતો તો ૭ દિવસ સુધી 100% રિફંડ. (ટીમની મહેનત પર અમને આટલો વિશ્વાસ છે.)
