DYSO/STI MAINS PROGRAM 1.0

Description

DYSO MAINS PROGRAM 

150 DAYS FOR SUCCESS 

17 ઓક્ટોબરથી શરૂ...

 

STI MAINS માટે પણ જોડાઈ શકો છો, STI MAINS સુધી આ પ્રોગ્રામ ચાલશે.
 

DYSO સિલેબસને આધારે માઇક્રોપ્લાનિંગથી DAILY WRITING 

 

છેલ્લી GPSC EXAM આધારે સંપૂર્ણ નવા પ્રશ્નો
 

વિશેષતા 

1) છેલ્લી GPSC EXAM આધારે સંપૂર્ણ નવા પ્રશ્નો.

2) દરરોજ 4 પ્રશ્નો WRITING માટે આપવામાં આવશે (2 ભાષા + 2 GS)

3) રાત્રે આદર્શ જવાબો મળશે.

4) ભાષા માટે ફોર્મેટ મટીરિયલ અને ENGLISH ટેમ્પલેટ્સ

5) છેલ્લે 2 ફૂલ મોક ટેસ્ટ મળશે.

6) પાક્ષિક, ન્યૂ ઇન્ડિયા સમાચાર, PIB, કરંટ વગેરેના મહત્વના મુદ્દા આવરી લેવાશે.

7) સેલ્ફ મૂલ્યાંકન પ્રોગ્રામ રહેશે.

ગુણવત્તાની ગેરેન્ટી

ફી 999/- (1999/-)

પ્રથમ 100 વિધાર્થીઓ માટે જ

DYSO/STI MAINS PROGRAM 1.0

Have a coupon?