GPSC Mains Program 3.0

Description

સંપૂર્ણ નવી UPSC પેટર્ન પ્રમાણે નવા પ્રશ્નો.
          SPECIALLY DESIGNED

 
50 DAYS FOR SUCCESS 
 
નિબંધ અને નીતિશાસ્ત્ર (કેસ સ્ટડી) પર વિશેષ ભાર


 👉 નવી પેટર્ન પ્રમાણે સંપૂર્ણ નવું આયોજન, સંપૂર્ણ નવા અને UPDATED પ્રશ્નો.

👉  દરરોજ સવારે ટોપિક પ્રમાણે 5 GS ના પ્રશ્નો મળશે.

 👉 સાંજે Holistic જવાબો આપવામાં આવશે.

👉 દર રવિવારે ૧ નિબંધ અને 2 એથિક્સના પ્રશ્નો મળશે. (કેસ સ્ટડી સાથે.)

 👉 ઉપરાંત તે ટોપિકના 2 UPSC ના પ્રશ્નો પ્રેક્ટિસ માટે મળશે.(જે તમે લખી અથવા માત્ર BRAINSTORMING કરી શકો છો.)
 
 👉 બધા પ્રશ્નોની SHORT SUMMARY આપવામાં આવશે જેથી રિવિઝન માટે પણ સરળતા રહે.

👉 પ્રશ્નો પરીક્ષામાં કયાં પૂછાવાની શક્યતા છે તેવા મૂકવામાં આવશે

(જેના માટે ટીમ દ્વારા પાછલાં વર્ષોના UPSC - GPSC ના ટ્રેન્ડનું એનાલિસિસ કરી બનાવાશે.)


👉 30 Days DAILY WRITING બાદ 2 ફૂલ મોક ટેસ્ટ

👉કુલ 350+ પ્રશ્નો અને આદર્શ જવાબો મળશે એટલે તમારે કરંટ ના મુદ્દા પણ કોઈ છુટશે નહિ. 

 

શું ફાયદો થશે?

👉વિચારવું નહીં પડે કે આજે શું લખીશું.

👉બધા ટોપિકના IMP પ્રશ્નો મળશે માટે તમારે રોજ શોધવા નહીં પડે.

👉પૂર્ણ સિલેબસ ક્રમશ પૂરો થશે. જાતે પ્રશ્નો શોધવામાં બધા ટોપિકનું ધ્યાન રાખવું અઘરું છે અને અમુક છૂટી પણ જશે. ( જે કામ અમારી ટીમ અસરકારક રીતે કરશે.)

👉આદર્શ જવાબ (ખુબજ વિસ્તૃત, સંપૂર્ણ માહિતી, ઉદાહરણ, DATAને સમાવતો.) છેલ્લે બધા પ્રશ્નોના રિવિઝન માટે Compilation મળશે.

PROGRAM સાથે સંપૂર્ણ ફ્રી

🔥Value Added Material 🔥

1) Essay 360°

(નિબંધ શીખવા સંપૂર્ણ વિગતે સમજાવતું મટીરિયલ 25+ dimensions, intro body conclusion, brainstorming બધા માટે વિવિધ ટેકનીક.)

 2) પ્રીમિયમ કેસ સ્ટડી મટીરિયલ (કેસ સ્ટડીમાં મહત્તમ માર્ક્સ લાવી શકાય તે માટે.

3) ભારતીય સમાજ (Indian Society) ને સંપૂર્ણ આવરી લેતું મટીરીયલ.

(આ ત્રણેય માટે ટૂંકું પણ ખુબજ ગુણવત્તાયુક્ત, UPSC LEVELનું મટીરિયલ મળશે. તેના માટે આપે બીજું કશું જ જોવાની જરૂર પડશે નહીં. સમય ઓછો હોવાથી આ કામ ટીમ કરી આપશે આપ બીજા વિષયો પર ધ્યાન આપો.)

4) 450 + એથિક્સ ઉદાહરણ : નિબંધ અને બધા વિષયોમાં લખવામાં ઉપયોગી.

 5) નિબંધ માટે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં Quotes (ટોપિક પ્રમાણે.) 6) મહત્વના બધા judgements.

(નિબંધ અને GS 2,3,4 માટે ઉપયોગી.)

7) બેસ્ટ પ્રેક્ટિસ ઉદાહરણો

8) મહત્વના બંધારણીય સુધારા અને અનુચ્છેદ.

9) મહત્વની કમિટીઓ.

આ વખતે GS અને નિબંધના જ માર્ક્સ ગણાવાના હોવાથી Facts, Data, Examples, Judgements, Committees વગેરે ખાસ કરવા કેમકે તે જ તમને વધારે marks અપાવશે.

 

GPSC Mains Program 3.0

Have a coupon?