
Description
સંપૂર્ણ નવી UPSC પેટર્ન પ્રમાણે નવા પ્રશ્નો.
SPECIALLY DESIGNED
73 DAYS FOR SUCCESS
નિબંધ અને નીતિશાસ્ત્ર (કેસ સ્ટડી) પર વિશેષ ભાર
👉 નવી પેટર્ન પ્રમાણે સંપૂર્ણ નવું આયોજન, સંપૂર્ણ નવા અને UPDATED પ્રશ્નો.
👉 દરરોજ સવારે ટોપિક પ્રમાણે ૩ GS ના પ્રશ્નો મળશે.
👉 સાંજે Holistic જવાબો આપવામાં આવશે.
👉 દર શનિવારે ૧ નિબંધ અને 2 એથિક્સના પ્રશ્નો મળશે. (કેસ સ્ટડી સાથે.)
👉 ઉપરાંત તે ટોપિકના 2 UPSC ના પ્રશ્નો પ્રેક્ટિસ માટે મળશે.(જે તમે લખી અથવા માત્ર BRAINSTORMING કરી શકો છો.)
👉 બધા પ્રશ્નોની SHORT SUMMARY આપવામાં આવશે જેથી રિવિઝન માટે પણ સરળતા રહે.
👉 પ્રશ્નો પરીક્ષામાં કયાં પૂછાવાની શક્યતા છે તેવા મૂકવામાં આવશે (જેના માટે ટીમ દ્વારા પાછલાં વર્ષોના UPSC - GPSC ના ટ્રેન્ડનું એનાલિસિસ કરી બનાવાશે.)
👉 80 Days DAILY WRITING બાદ 2 ફૂલ મોક ટેસ્ટ
👉કુલ 450+ પ્રશ્નો અને આદર્શ જવાબો મળશે એટલે તમારે કરંટ ના મુદ્દા પણ કોઈ છુટશે નહિ.
🔥Value Added Material 🔥
1) 350 + એથિક્સ ઉદાહરણ : નિબંધ અને બધા વિષયોમાં લખવામાં ઉપયોગી.
2) નિબંધ માટે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં Quotes (ટોપિક પ્રમાણે.)
3) મહત્વના બધા judgements. (નિબંધ અને GS 2,3,4 માટે ઉપયોગી.)
4) બેસ્ટ પ્રેક્ટિસ ઉદાહરણો
5) મહત્વના બંધારણીય સુધારા અને અનુચ્છેદ.
6) મહત્વની કમિટીઓ.
નિબંધ, GS, નીતિશાસ્ત્ર માટે આ બધું મટીરીયલ ખુબજ ઉપયોગી થશે કેમકે તેનાથી જ વધારાના માર્કસ મેળવવામાં મદદ મળશે.
