NEW CCE પ્રિલિમ સ્માર્ટ પ્રોગ્રામ

Description

NEW CCE પ્રિલિમ સ્માર્ટ પ્રોગ્રામ

(નવી પદ્ધતિ અને લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ આયોજન)

 

👉 દરરોજ 110 પ્રશ્નોની પ્રેક્ટિસ અને વિગતવાર સોલ્યુશન (M & R – 75 પ્રશ્નો, Gujarati, English, GK & Current – 35 પ્રશ્નો

 

👉 50 દિવસનું સચોટ આયોજન

👉 કુલ 6000+ M.IMP પ્રશ્નો

👉 છેલ્લા 8 મહિનાનું કરંટ અફેર્સ

👉 છેલ્લે 5 ફૂલ મોક ટેસ્ટ

👉 ભાષાના દરેક ટોપિક માટે સરળ મટીરિયલ

👉 CBRT અને PDF બંને સ્વરૂપે મળશે

 

✅ ગણિત અને રિઝનિંગ માટે સ્માર્ટ આયોજન

(નવી GSSSB પદ્ધતિ મુજબ)

🔹 ડેઇલી ટેસ્ટમાં ચેપ્ટરની તમામ મેથડનું કવરેજ

🔹 વર્તમાનમાં પુછાયેલ મેથડ પર વિશેષ ભાર

🔹 દરરોજ ચેપ્ટર મુજબ છેલ્લી CCE ના 20 PYQs 

 

ફી: ₹499/- (₹999/-)

પ્રથમ 200 વિદ્યાર્થીઓ માટે જ ઉપલબ્ધ છે!

NEW CCE પ્રિલિમ સ્માર્ટ પ્રોગ્રામ

₹499₹99951% off
Have a coupon?

₹499